Gold Price Today : સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીના ભાવમાં થયો વધારો, જાણો શું છે આજનો ભાવ

Gold Price Today : નબળા ગ્લોબલ ટ્રેંડની વચ્ચે ભારતીય બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં મંગળવારે બદલાવ જોવા મળી રહ્યો છે. દસ ગ્રામ સોનું સસ્ત થઈને હવે 66,350 રૂપિયા થઈ ગયું છે. એક કિલો ચાંદીના ભાવમાં તેજી આવી છે અને હવે તે 75,900 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. એચડીએફસી સિક્યોરિટીઝે આ જાણકારી આપી છે.

દિલ્હી બુલિયન માર્કેટમાં મંગળવારે સોનું 50 રૂપિયા તૂટીને 66,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી ગયું. તેનાથી પાછલા કારોબારી સત્રમાં 66,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

Gold Price Today compressed

આ દરમ્યાન ચાંદી 400 રૂપિયાની તેજી સાથે 75,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર બંધ થયું.

આંતરરાષ્ટ્રીય બજારોમાં કોમેક્સ પર ગોલ્ડ સ્પોટ 2177 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો હતો. જે પાછલા બંધથી 3 અમેરિકી ડોલર ઓછું છે. વૈશ્વિક સ્તર પર ચાંદી મામૂલી વધારા સાથે 24.44 અમેરિકી ડોલર પ્રતિ ઔંસ પર કારોબાર કરી રહ્યો હતો.

મિસ્ડ કોલથી સોનાના ભાવ જાણો

અહીં ઉલ્લેખનિય છે કે તમે આ ભાવ આસાનીથી ઘરે બેઠા મોબાઈલ પર ચેકી કરી શકશો. જેના માટે તમારે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપવાનો રહેશે અને આપના ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ રેટ્સ ચેક કરી શકશો.

Additional Charges

Interest on the gold loan isn’t the only thing that has to be serviced by the customer. There are additional charges that have to be borne by the customer and are listed on their website. Apart from offering among the lowest gold loan interest rates among its contemporaries, Muthoot Finance’s service charges are also quite nominal. Thus, with the best gold loan interest rates coupled with a customer-centric focus, Muthoot Finance offers gold loan interest rates that are quite attractive.

સોનાનો ભાવ જાણવાClick Here
ચાંદીનો ભાવ જાણવાClick Here

The success and popularity of Muthoot Finance are built on a solid foundation of trust, transparency, and keeping customers first. We continuously come up with customer- friendly initiatives and tools for their patrons to make an informed decision. It is not only about offering the lowest gold loan interest rates but also being transparent in our dealings. All information regarding the interest rates on their gold loans, loan eligibility and EMI calculator tools, FAQs as well as the schedule of charges are available on our website.

x