India Post GDS Recruitment 2024: પોસ્ટ વિભાગમાં 44000 જગ્યાઓ ઉપર આવી મોટી ભરતીની જાહેરાત, જાણો સંપૂર્ણ પ્રક્રિયા

India Post GDS Recruitment 2024: નમસ્કાર ઉમેદવારો, સરકારી નોકરીની શોધ કરી રહેલા મિત્રો તેમજ પોસ્ટ ઓફિસ માટે નોકરી કરવાની તલાશ કરતા તમામ ઉમેદવારો માટે એક સારા સમાચાર છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા 44,228 GDS/BPM/ABPM ખાલી જગ્યાઓ માટે પોતાની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલ છે.

India Post GDS Recruitment 2024

જે પણ મિત્રો સરકારી નોકરીની તલાશમાં છે તેમના માટે આ એક સુવર્ણ તક છે. જેની અરજી તમે અમારા આ લેખના માધ્યમથી ઘરે બેઠા કરી શકો છો, અરજી કરવાની શરૂઆત 15 જુલાઈથી થાય છે અને ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024 છે. આજના આ રોજગારીના લેખની અંદર તેના વિશે સંપૂર્ણ માહિતી આપીશું તો અંત સુધી વાંચવા વિનંતી.

India Post GDS Recruitment 2024

પોસ્ટનું નામગ્રામીણ ડાક સેવક (GDS), BPM અને ABPM
સંસ્થાનું નામઈન્ડિયા પોસ્ટ્સ,ભારત સરકાર
નોકરીનું સ્થાનઓલ ઈન્ડિયા
ખાલી જગ્યાઓ44228
પગાર ધોરણ રૂ.12000- 16000/- દર મહિને
અરજી કરવાનો માધ્યમઓનલાઈન
સત્તાવાર વેબસાઈટhttps://www.indiapost.gov.in/

શૈક્ષણિક લાયકાત – Educational Qualification

ગ્રામીણ ડાક સેવક (GDS) માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ભારતમાં કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મું વર્ગ/મેટ્રિક પાસ છે.

વય મર્યાદા માપદંડ – Age limit criteria

ન્યૂનતમ ઉંમર: 18

વર્ષમહત્તમ ઉંમર: 40

વર્ષનીયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ પડે છે.

જરૂરી દસ્તાવેજો – Required Documents

ફોટો, સહી (50 kb સાઈઝ અને JPG/JPEG ફોર્મેટ)

ધોરણ 10મા માર્ક્સ મેમો / પ્રમાણપત્ર

જો DOB SSC પ્રમાણપત્રમાં ન હોય તો DOB પુરાવો

કમ્પ્યુટર પ્રમાણપત્ર- ફરજિયાત નથી

સમુદાય પ્રમાણપત્ર- જો લાગુ હોય તો

અપંગતાનું પ્રમાણપત્ર- જો લાગુ હોય તો

અરજી ફી – Application Fee

UR / OBC / EWS : રૂ. 100

/-SC/ST/PWD/સ્ત્રી: શૂન્ય

ચુકવણી મોડઃ ઓનલાઈન

પસંદગી પ્રક્રિયા – Selection Process

India Post GDS Recruitment 2024: પસંદગી પ્રક્રિયા નીચે બતાવ્યા પ્રમાણે ક્રમિક તબક્કાઓને અનુસરે છે. ઉમેદવારોએ પસંદગી પ્રક્રિયાના આગલા તબક્કામાં હાજર થવા માટે દરેક તબક્કામાં લાયકાત મેળવવી પડશે.

10મા ધોરણના ગ્રેડના આધારે ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ

દસ્તાવેજની ચકાસણી

મેડિકલ ફિટનેસ ટેસ્ટ

How to apply for India Post GDS Recruitment 2024?

પોસ્ટ વિભાગમાં અરજી કરવા માટે નીચે મુજબના પગલા અનુસરો.

પગલું 01: indiapostgdsonline.gov.in પર અધિકૃત એપ્લિકેશન વેબસાઇટ પર જાઓ.

02: નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરોપગલું

03: લોગિન કરો અને અરજી ફોર્મ ભરોપગલું

04: જરૂરી દસ્તાવેજો જોડોપગલું

05: અરજી ફી ચૂકવોપગલું

06: અરજી ફોર્મ સબમિટ કરોપગલું

07: અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો

અરજી કરવા માટે મહત્વપૂર્ણ લીંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

મિત્રો, આશા રાખું છું કે આ ભરતીનો લેખ તમને ગમ્યો હશે જો તમને ગમ્યો હોય તો જે પણ તમારા મિત્રો રોજગારીની શોધમાં છે અથવા જે પણ નોકરી કરવા ઈચ્છતા હોય તેમના સુધી પહોંચાડજો. જેથી તે પણ આ ભરતીનો લાભ લઈ શકે અને રોજબરોજ જાહેર થતી યોજનાઓ અને ભરતીઓની સૌથી પહેલા અને સચોટ માહિતી માટે અમારી વેબસાઈટ Guj Sarkari ની અવશ્ય મુલાકાત લો. દરરોજ લેટેસ્ટ અપડેટ માટે અમારી સાથે જોડાવા માટે નીચે આપેલા whatsapp ગ્રુપના બટન ઉપર ક્લિક કરી જોડાઓ અમારી સાથે…

Leave a Comment