આતુરતાનો અંત; ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામની રાહ જોતા વિધાર્થિઓની આતુરતાનો આવતીકાલે અંત આવશે. સવારે 9 વાગ્યે ગુજરાત બોર્ડની વેબસાઈટ WWW.GSEB.ORG પર બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર …